કેટલાક ચેપી રોગોના નામ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચેપી રોગો એ બેક્ટેરિયા,વાયરસ,ફૂગ અથવા પરોપજીવીઓ જેવા સજીવો દ્વારા થતી વિકૃતિઓ છે. તેના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે:
$1$. વાયરલ રોગો: $AIDS$,ઈન્ફલ્યુએન્ઝા,અછબડા (chickenpox),ઓરી (measles),હિપેટાઈટીસ.
$2$. બેક્ટેરિયલ રોગો: ટાઈફોઈડ,કોલેરા,પ્લેગ,રક્તપિત્ત (leprosy),ડિપ્થેરિયા.
$3$. ફૂગજન્ય રોગો: દાદર (ringworm).
$4$. પ્રજીવજન્ય રોગો: મરડો (dysentery).

Explore More

Similar Questions

$WBC$ દ્વારા અમુક સંયોજનો મુક્ત કરવામાં આવે છે જે શરીરનું તાપમાન વધારે છે. આ સંયોજનોને શું કહેવામાં આવે છે?

એન્ટિબોડીની બધી જ શૃંખલાઓ એકબીજા સાથે ......... વડે જોડાય છે.

સારી તંદુરસ્તી જાળવવા માટે નીચેનામાંથી કઈ બાબતો જરૂરી છે?

સારા સ્વાસ્થ્યની જાળવણી માટે શું જરૂરી છે?

ટ્રિપલ એન્ટિજન અથવા $DPT$ શેના માટે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo